શાળાનાં વર્ગખંડો સ્માર્ટબોર્ડ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને અનુરૂપ છે. તથા વિજ્ઞાન ના પ્રયોગો પ્રયોગશાળા માં વિષય ને અનુરૂપ સાધનો દ્વારા કરાવવામાં આવે છે . કોમ્પ્યુટર લેબમાં દરેક વિધાર્થીઓને કોમ્પ્યુટર નું જ્ઞાન પ્રેકટિકલ કરાવીને તેનુ જ્ઞાન કોમ્પ્યુટર લેબમાં જ આપવામાં આવે છે. તથા સંગીતના તમામ વાદ્ય તથા સુસજજ શિક્ષકો દ્વારા અભ્યાસ અને અન્ય સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, કાવ્યગાન સ્પર્ધા, ચિત્રસ્પર્ધો ભગવત ગીતાશ્લોક સ્પર્ધા વગેરે સ્પર્ધા ઓ .દરેક વર્ગોમાં યોજાય છે. તથા શિયાળા ની ઋતુમાં સ્પોર્ટસડે તેમાં અવનવી રમતો, કબડી, ખો-ખો વોલીબોલ, કોથળા દોડ, બાસ્કેટબોલ , ત્રિપગીદોડ તથા ઊંચી કદ રીંગફેંક, લાંબીફુદ જેવી અવનવી રમતોથી વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા સુધી ભાગ લઈ નંબર મેળવે છે
વર્ગખંડો ખરેખર સુસજજ છે. ખુશનુમા શાળાનું વાતાવરણ તથા અન્ય બ્રાન્ચમાં દરેક વિદ્યાર્થી ને પર્સનલ ઔષિધવન માંદરેક ઔષધની માહિતી એ એક - એક વનમાં ઉગાડેલા વૃક્ષોથી પરિચિત કરાય છે, અને વિદ્યાર્થીઓને આર્યુવેદ નું જ્ઞાન આપવામાં આવે છે.