બાલકુંજ શાળા એક નાના વિદ્યાર્થીઓ નો પાયો છે જેમાં બાળકો હસતા , રમતા , દોડતા , વાંચતા , લખતા વગેરે શીખે છે.
બાલકુંજ માં બાળકોને સમૂહ પ્રાથના રાષ્ટ્ર ગીત , ધૂન, વાર્તા ઓ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
તેમજ વિવિધ કાર્યક્રમ ૧૫ મી ઓગષ્ટ ની ઉજવણી , રક્ષાબંધન ની ઉજવણી , શિક્ષકદિન ની ઉજવણી , જન્માષ્ટમી ની ઉજવણી , નવરાત્રી ની ઉજવણી , હોળી ની ઉજવણી , વાર્ષિક ઉત્સવ ની ઉજવણી અને રમત ગમત જેમ કે લીંબુ ચમચી , ખો- ખો , લંગડી , લાંબી દોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવે છે.
બાળકુંજ શાળા માં વિદ્યાર્થી ઓને ખુબજ સરસ શિક્ષણ આપવામાં આવે છે.