02876 222747

બાલકુંજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ શાળા

બાલકુંજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ શાળા

બાલકુંજ શાળા એક નાના વિદ્યાર્થીઓ નો પાયો છે જેમાં બાળકો હસતા , રમતા , દોડતા , વાંચતા , લખતા વગેરે શીખે છે.

બાલકુંજ માં બાળકોને સમૂહ પ્રાથના રાષ્ટ્ર ગીત , ધૂન, વાર્તા ઓ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

તેમજ વિવિધ કાર્યક્રમ ૧૫ મી ઓગષ્ટ ની ઉજવણી , રક્ષાબંધન ની ઉજવણી , શિક્ષકદિન ની ઉજવણી , જન્માષ્ટમી ની ઉજવણી , નવરાત્રી ની ઉજવણી , હોળી ની ઉજવણી , વાર્ષિક ઉત્સવ ની ઉજવણી અને રમત ગમત જેમ કે લીંબુ ચમચી , ખો- ખો , લંગડી , લાંબી દોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવે છે.

બાળકુંજ શાળા માં વિદ્યાર્થી ઓને ખુબજ સરસ શિક્ષણ આપવામાં આવે છે.

શ્રીમતી. રીના ડી. પોપટ

આચાર્યશ્રી, બાલકુંજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ શાળા

બાલકુંજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં બાળકોને શિસ્ત સારું શિક્ષણ અને યોગ્ય કેળવણી આપવામાં આવે છે. વિવિધ તહેવારો ઉત્સવો ની ઉજવણી દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.જેમાં નવરાત્રી, રક્ષાબંધન, 15 મી ઓગષ્ટ,જન્માષ્ટમી,શિક્ષકદિન,26 જાન્યુઆરી, વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. વિવિધ રમતોમાં બધાજ બાળકોને ભાગ લેવડાવવામાં આવે છે . જેથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તેમજ તે સારા નાગરિક બને તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.